ઈકોનોમી / નવેમ્બરમાં GST કમાણીનો નવો રેકોર્ડ, સરકારી ખજાનામાં આવ્યાં 1.31 લાખ કરોડ

GST collection hits second highest level of Rs 1.3 lakh crore in November

નવેમ્બર 2021માં સરકારને GSTમાંથી 1,31,526 કરોડ રૂપિયાની બમ્પર આવક થઈ છે. આ પહેલા એપ્રિલમાં સરકારને રેકોર્ડબ્રેક આવક થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ