બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GSSSB has made a big announcement regarding the Class-3 examination

BIG NEWS / તૈયારી ચાલુ કરી દેજો ! GSSSBએ ક્લાસ-3ની પરીક્ષાને લઈને કરી મોટી જાહેરાત

ParthB

Last Updated: 02:11 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર કલાર્ક, વર્ગ-3 સંવર્ગની સીધી ભરતી માટે કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી પરીક્ષાનું પુનઃ આયોજન કરવામાં આવ્યું છે.

  • GSSSBની રદ કરાયેલી પરીક્ષા ફરીથી લેવાશે
  • સિનિયર ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા મુદ્દે જાહેરાત 
  • કોમ્પ્યુટર પ્રોફિસિયન્સીની પરીક્ષા ફરી લેવાશે

GSSSBની રદ કરાયેલી પરીક્ષા ફરીથી લેવાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર કલાર્ક વર્ગ-3 સંવર્ગની સીધી ભરતી માટે રદ કરેલી કોમ્પ્યુટર પ્રોફિસિયન્સીની પરીક્ષાનું પુનઃ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ આ પરીક્ષા ટેકનિકલ કારણોને લઈને રદ કરવા માંગ ઉઠી હતી. 

GSSSBના ચેરમેને ટ્વીટ કરી આપી માહિતી

આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચેરમેન એ.કે.રાકેશે ટ્વિટ કરી જાણ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સિનિયર ક્લાર્ક વર્ગ-3ની કોમ્પ્યુટર પ્રોફિસિયન્સીની પરીક્ષા ફરી લેવાશે. તેમણે જણાવ્યું હતું કે, ટેક્નિકલ કારણોને લઇ પરીક્ષા રદ કરવા માગ ઉઠી હતી.ત્યારે ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે

સંકળાયેલા મુદ્દાઓ

Class-3 GSSSB big announcement examination ગુજરાતી ન્યૂઝ મોટી જાહેરાત વર્ગ-3 GSSSB Class-3 Exam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ