ગુજરાત / બિન સચિવાલય જુનિયર ક્લાર્કની 3901 જગ્યા માટે 12000 ઉમેદવારોનું લિસ્ટ જાહેર, એક ક્લિક કરીને જાણીલો

GSSSB Bin Sachivalay Clerk Result 2022 Declared

બિન સચિવાલયની જુનિયર ક્લાર્કની 3901 જગ્યા માટે 12000 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ www.gsssb.gujarat.gov.in પર જાહેર થઇ ચૂક્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ