ખુશખબર / GSRTC મુસાફરો માટે મોટા સમાચાર, લોકડાઉન બાદ ST દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

કોરોના વાયરસ મહામારીના કહેર તેમજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પડી રહેલા સાર્વત્રિક વરસાદ વચ્ચે આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ગણેશ પર્વને લઇને રાજ્યની પ્રજાને ST તરફથી ભેંટ આપવામાં આવી છે. રાજ્યમાં આજથી પ્રીમિયમ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ