બેદરકારી / ડિઝલની તૂટેલી ટાંકી સાથે STબસ હેકડેઠેઠ મુસાફરો સાથે દોડી રહી છે, અકસ્માત થાય તો કોણ જવાબદાર

GSRTC st bus diesel tank leak Rajkot to Ahmedabad

ટ્રાફિકના નિયમોની કડકાઈ કરતા સરકાર પબ્લીક ટ્રાન્સપોર્ટને વધુ સુવિધાજનક બનાવે તો કોઈના મેમો ફાટે જ નહીં પરંતુ જાહેર વાહનોમાં જ નિયમો તો ઠીક પણ પ્રાથમિક તકેદારી પણ રખાતી નથી. વીડિયોમાં સામે આવ્યુ છે કે, ડિઝની ટાંકીમાંથી પેટ્રોલ લીક થતુ હોવા છતાં ST અમદાવાદ આવવા રવાના થઈ ગઈ હતી. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ