કોણ લગાવશે લગામ?   / અમદાવાદ BRTS કોરિડોરમાં બેફામ દોડતી ST બસ દર વર્ષે આટલા નાગરિકોને કચડે છે

GSRTC bus accident in Ahmedabad brts corridor

કોરોના મહામારીના કારણે BRTS બસ સર્વિસને નદીપાર કરવાની મ્યુનિ.તંત્ર દ્વારા પરવાનગી અપાઇ નથી. જેના કારણે આ બસ સર્વિસ પૂર્વના અને પશ્ચિમના પટ્ટામાં મર્યાદિત રૂટ અને મર્યાદિત બસની સંખ્યામાં દોડી રહી છે. કોરોનાથી BRTS બસ સર્વિસ આર્થિક દૃષ્ટિએ પણ ખોટના ખાડામાં ધકેલાઇને પ્રભાવિત થઇ છે. જોકે BRTS કોરિડોરમાં પુરપાટ દોડતાં સરકારી વાહન જેવાં કે એસટી બસ વગેરે પર કોઇ અંકુશ નથી. કોરોના કાળમાં પણ BRTS કોરિડોરમાં ST બસ યમદૂત પુરવાર થઇ રહી છે. છતાં સરકારી વાહન હોવાના કારણે BRTS તંત્ર નિઃસહાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ