બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સાથે જન્મ્યા, સાથે ઉછર્યા, સાથે ભણ્યા અને બોર્ડમાં પરિણામ પણ એક જેવું , સુરતના ટ્વિન્સનો અનોખો કિસ્સો
Last Updated: 11:52 AM, 8 May 2025
ગુજરાત બોર્ડ ધોરણ 10 પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું.. આ પરિક્ષામાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના બે જોડીયા ભાઇઓનું પરિણામ એક સરખુજ આવ્યું છે. બન્ને ભાઇઓને સરખા ટકા આવ્યા છે.. આ બન્ને ભાઇઓના નામ છે જીત રાવળ અને જીલ રાવળ, બન્ને ભાઇઓને 52 ટકા આવ્યા છે..
ADVERTISEMENT
મોટાભાઇ જીત રાવળને 554 માર્ક સાથે 92.33 ટકા છે. જ્યારે નાનાભાઇ જીલ રાવળને 552 માર્કસ સાથે 92 ટકા આવ્યા છે. બન્ને ભાઇઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. બન્ને ભાઇઓની ઇચ્છા આગળ જઇને સોફટવેર એન્જિનિયર બનવાની છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ માતૃભાષાથી વિખુટા થતા વિદ્યાર્થીઓ, બોર્ડના પરિણામમાં ગુજરાતી ભાષાના 55,000થી વધુ વિદ્યાર્થીઓ ફેઇલ
વીટીવીએ આ બન્ને ભાઇઓ સાથે ખાસ વાતીચીત કરી હતી, જે દરમ્યાન તેમણે તેમની સફળતાનો શ્રેય સ્કૂલના શિક્ષકોને આપ્યો. તેમણે કહ્યું કે વગર ટ્યૂશને જો અમે આટલું સારુ પરિણામ મેળવી શકયા હોય તો તેનું કારણ અમારી સ્કૂલના શિક્ષકો જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.