મોટા સમાચાર / ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર, જાણો સમગ્ર કાર્યક્રમ

GSEB Std 10 and 12 board exams Time table announced

ધો-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ