ગાંધીનગર / અફવામાં આવતા નહીં: ઘોરણ 12 આર્ટસ/કોમર્સનું પરિણામ 27 મેના રોજ આવશે તેવી ખોટી અખબાર યાદી ફરતી થઈ, જાણો સાચું શું?

GSEB shared the notification about the 12th arts commerce result date

GSEBએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં પરિણામોને લઈને રદીયો જાહેર કર્યો છે. કહ્યું સોશિયલ મીડિયા પર ફરી રહેલ અખબારી યાદી બનાવટી છે. તારીખ અંગે ઓફિશિયલ વેબસાઈટ પર જ કરવામાં આવશે જાહેરાત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ