આનંદો! / VIDEO: વનમાં ચાંદલિયો ઊગ્યો રે...બોર્ડના પરિણામનો 'આનંદ',રાજકોટમાં વિદ્યાર્થીઓ મન મૂકીને ગરમે રમ્યા

Gseb exam results surat students garba

આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. સુરત તથા રાજકોટની શાળામાં વિદ્યાર્થીનિઓ પરિણામ સારું આવતા મન મૂકીને ગરબે ઘૂમી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ