પરિણામ / GSEB 12th Science Result 2020 : કોરોનાના કહેર વચ્ચે ધો 12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું

GSEB 12th Science Result 2020 releases today website gseb org

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જાણી શકશે. ધો.12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું. ધ્રોલ.કેન્દ્રનુમ પરિણામ 91.42 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લાનું પરિણામ 84.69 ટકા છે તો સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ