વીડિયો / ઉત્તરપ્રદેશમાં રિપોર્ટિંગ કરનાર પત્રકારને રેલવે પોલીસે માર માર્યો, VIDEO વાઇરલ

grp police inspector beaten journalist in shamli uttar pradesh

ઉત્તરપ્રદેશના શામલીથી એક પત્રકારને માર મારવાનો મામલો સામે આવ્યો છે. એક ખાનગી ન્યુઝ ચેનલના સ્ટ્રિંગર અમિત શર્મા ડીરેલ થયેલી માલગાડીની રિપોર્ટ કરવા પહોંચ્યા હતા ત્યારે GRP પોલીસ કર્મચારીઓએ પત્રકારને ખરાબ રીતે માર માર્યો હતો. અમિત જ્યારે પોતાના મોબાઇલથી વીડિયો શુટ કરી રહ્યા હતા ત્યારે જ જીઆરપી પોલીસ ઇન્સપેક્ટરે તેમનો મોબાઇલ છીનવી લીધો. બાદમાં તેમની સાથે મારપીટ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ