મુંબઇ / એક વર્ષથી સોનું સમજીને લૂંટી રહ્યો હતો, હકીકત સામે આવી તો ચોરને પણ ચક્કર આવી ગયા

grp arrested a man who had stolen jewellery from women commuters at local trains

જીઆરપીએ મુંબઇના ઠાકુરલી રહેવાસી એક વ્યક્તિની ધરપકડ કરી છે જે રેલવે સ્ટેશન પર મહિલા યાત્રાળુને શિકાર બનાવીને સોની ચેન, મંગળસૂત્ર અને બીજા ઘરેણા લૂટતા હતા. આરોપી વ્યક્તિ લૂંટેલા ઘરેણા છેલ્લા એક વર્ષથી ઘરમાં રાખતો હતો. જેથી વેચીને સારા પૈસા કમાઇ શકે. 27 ફેબ્રુઆરીએ તેની ધરપકડ થઇ તો પોલીસે તેની પાસેથી લૂંટેલો સામાન જપ્ત કર્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ