રાજ્યસભા / દેશનો વિકાસદર ઓછો થયો, એનો મતલબ એવો નથી કે મંદી છેઃ નિર્મલા સિતારમણ

growth down but there wont be any recession says nirmala sitharaman

નાણામંત્રી નિર્મલા સિતારમણે રાજ્યસભામાં કહ્યું કે વિકાસ દરમાં ભલે ઘટ જોવા મળી હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે મંદી છે. નાણા મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, 2009 થી 2014 ના અંતમાં ભારતનો GDP વૃદ્ધિ દર 6.4% હતો. જ્યારે 2014-2019 વચ્ચે તે  7.5% પર GDP દર પહોંચ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ