તમારા કામનું / તો શું હવે જૂનું સોનું અને ઘરેણાં વેચવા માટે ભરવો પડશે GST? જાણો શું છે મામલો

group of ministry proposal to levy 3 per cent gst on sale of old gold and jewelry to check tax evasion know everything

સોનાના ભાવ ઘટ્યા બાદ જો તમે ઘરેણાં ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં જૂનું સોનું અને ઘરેણાં વેચવા પર જીએસટી લાદવામાં આવી શકે છે. કેરળના નાણામંત્રી થોમસ ઇસાકે શુક્રવારે જણાવ્યું કે રાજ્યના નાણાં પ્રધાન (જીએમએમ)નો ગ્રુપ સોનું અને ઘરેણાં વેચવા પર ત્રણ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાદવાના પ્રસ્તાવને લગભગ મંજૂરી મળી ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ