બબાલ / વડોદરાઃ ડભોઈના રબારી વગામાં જૂથ અથડામણ, 2 ટોળા સામસામે કર્યો પથ્થરમારો, પોલીસે કાર્યવાહી હાથધરી

Group clash Rabari Waga Dabhoi Vadodara

રાજ્યમાં હાલ કોરોનાને લઇને લૉકડાઉનની સ્થિતિ છે. રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યું છે ત્યારે વડોદરાના ડભોઈ ખાતે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ડભોઈમાં આ પ્રકારની ઘટના બનતા આસપાસના લોકો એકઠા થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ