અથડામણ / પાટણમાં બે જૂથ વચ્ચે તિક્ષ્ણ હથિયાર વડે મારામારી, સ્થાનિકોએ બનાવ્યો વીડિયો

Group clash leaves two injured in patan

પાટણના મીરા દરવાજા પાસે મારામારીની ઘટના સામે આવી છે. બે જૂથે સામ-સામે તિક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ ઘટનામાં 2 શખ્સો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ બન્ને શખ્સોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ