ગાંધીનગર / માણસાના ઇટાદરા ગામે યુવતીની છેડતી બાબતે બે જૂથ આમને-સામને, વાહનો સળગાવાયા, ટોળા દ્વારા મંદિર પર હુમલો

 Group clash in Itadara village of Mansa of Gandhinagar

યુવતીની છેડતી થતાં મામલાએ જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ