પ્રેરણા / ગુજરાતના આ ગામના સંપની તાકાત તમને ચકિત કરી દેશે, કરી બતાવ્યું આ કામ

Groundwater Canal navapura unity himmatnagar sabarkantha

ભારતનું એક એવું ગામ કે જે ગામ વિશે સાંભળીને કદાચ નવાઇ લાગે. સંગઠનની તાકાત શું કરી શકે તે આ ગામે કરી બતાવ્યું છે. આ ગામના લોકો જમીનમાંથી ભૂગર્ભજળ ખેંચવાના બદલે ભૂગર્ભ જળ બચાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. એટલું જ નહીં જમીનને ખારાશમુક્ત બનાવીને સમગ્ર  દેશને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ