હડતાલ / મગફળી ખરીદીનું કાલથી શરૂ થનારા રજિસ્ટ્રેશન આ એક વિવાદને કારણે અટકી જશે?

groundnuts online registration in Gujarat Farmers is in problem VCE on Strike

કાલથી મગફળીનું રજિસ્ટ્રેશન તો શરૂ થઈ જશે પણ કામ અટકી જઈ શકે છે. કારણ કે આવતી કાલથી જ ગુજરાત રાજ્ય ગ્રામ્ય પંચાયત કમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા વિરોધ કરીને રજીસ્ટેરશનનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x