ઉછાળો / 24 દિવસમાં સિંગતેલના ભાવમાં ધરખમ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

Groundnuts oil price increases in festival season gujarat

મોંઘવારીના માર... દિવસે અને દિવસે સિંગતેલના ભાવમા ભડકો જોવા મળી રહ્યો છે. સાતમ આઠમના તહેવારને આડે ગણતરીના દિવસો જ બાકી બચ્યાં છે. ત્યારે છેલ્લા 24 દિવસમા સિંગતેલના ભાવમા રુપિયા 130નો વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ