એકસૂર / ધરતીપુત્રોના સંપને સલામ : 'આપણો પાક આપણો ભાવ' હેઠળ નક્કી કર્યા મગફળીના ભાવ, એલાનને આખા ગામનો ટેકો

Groundnut prices fixed under Our Crop Our Price support of the entire village

ગીર સોમનાથના લોઢવા સમસ્ત ગામના ખેડૂતોએ પોતાની મગફળી ભાવ નક્કી કરી 27 હજારથી નીચે મગફળી ન વહેંચવા એલાન કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ