ભાવ વધારો / તહેવારોની સીઝનમાં છેલ્લા બે દિવસમાં સિંગતેલના ભાવમાં જોવા મળ્યો અધધ વધારો

groundnut oil price hike in last two days

હાલ તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. પહેલા નવરાત્રી ત્યારબાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે કોરોના કાળમાં એક તરફ ધંધા-રોજગાર ઠપ થઇને પડ્યાં છે. ત્યારે રાજ્યમાં સારા વરસાદના પગલે મગફળીની મબલખ આવક જોવા મળી છે. તેમ છતાં બે દિવસમાં તેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયો વધારો જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ