મોંઘવારીનો માર / ગૃહિણીઓ માટે માઠા સમાચારઃ ફરી વધ્યા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ, જાણી લો નવો ભાવ

groundnut oil and cottonseed oil prices Increased

રાજકોટમાં સીંગતેલ-કપાસિયા તેલમાં ફરી ભાવ વધારો થયો છે. સીંગતેલમાં ડબ્બે 15 રૂપિયા અને કપાસિયા તેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ