ભારે કરી / શેરવાનીના કારણે થયો પથ્થરમારો! વરરાજા સહિત જાનૈયાઓ ધોવાયા, જાણો શું છે ચોંકાવનારો કેસ

groom wore a sherwani instead of dhoti kurta at the wedding night fight

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં લગ્ન દરમ્યાન વરરાજાને શેરવાની પહેરવાનુ ભારે પડ્યુ. જેને લઇને થયેલા વિવાદમાં યુવતી પક્ષના લોકોએ જાનૈયાઓ સાથે મારામારી કરી. હવે પોલીસે બંને પક્ષ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ