VIRAL / VIDEO: વરરાજાથી રહેવાયું નહીં, દુલ્હનને કર્યું ટચ તો પંડિતજીએ ભયંકર ફજેતી કરી નાંખી

groom was not being patient then put his hand on the bride panditji publicly insulted him

ભારતમાં લગ્નની સિઝન એક વખત ફરીથી શરૂ થઇ છે. લગ્નના ઘણા રમૂજી વીડિયો આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ. ઘણી વખત આ વીડિયોને જોઈને મજા આવી જાય છે. આવો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઈને તમારું દિલ પણ ખુશ થઇ જશે.

બ્રેકિંગ ન્યૂઝ