ભારે કરી! / VIDEO: લગ્નમાં મિત્રોએ આપી એવી ગિફ્ટ જોતા જ શરમાઈ ગયા દુલ્હા-દુલ્હન, રિએક્શન જોઈ હસવું નહીં રોકી શકો

groom shy after seeing such gift given by a friend bride groom video

સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો છે. જેમાં વરરાજાના મિત્રો મસ્તી કરતા જોવા મળે છે. તેમાં એક વીડિયો જોરદાર રીતે વાયરલ થયો છે. જેમાં વર-કન્યા સ્ટેજ પર બેઠા છે અને અચાનક તેમના મિત્રો ત્યાં પહોંચી જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ