બ્રેકઅપ / ભારે કરી! દુલ્હનની બહેને જીજાજીને મોકલી એવી 'વીડિયો ક્લિપ' કે લગ્ન થતાં પહેલા જ તૂટી ગયા, જાણો શું હતું

groom refused to marry fiance on wedding day after seen obscene video

એક વ્યક્તિએ પોતાના લગ્નના દિવસે કન્યા સાથે બ્રેકઅપ કરી નાખ્યું. કોઈ વ્યક્તિએ આ શખ્સના મોબાઈલ પર કન્યાની બેચલર પાર્ટી કરીને ક્લિપ મોકલી દીધી હતી. આ વ્યક્તિના લગ્નમાં આવેલા એક મહેમાને આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા જણાવ્યું કે વરરાજાએ પોતાની દુલ્હનનો આપત્તિજનક વીડિયો જોયા બાદ લગ્નના દિવસે જ સંબંધ તોડી નાખ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ