વાયરલ / VIDEO : લગ્નમાં વોશિંગ મશીનની ગિફ્ટ લઈને પહોંચ્યો દોસ્ત, જેવું બોક્સ ખુલ્યું જોઈને વરરાજા ચડ્યો ચકરાવે

Groom Reaction After Unboxing Gift From Best Friends On Wedding Watch Funny Viral Video

વરરાજાની મજાક કરવાનું સૂઝતા કેટલાક મિત્રો વોશિંગ મશીનનું ખાલી બોક્સ લઈને પહોંચ્યા પરંતુ બોક્સ ખુલતા જ લગ્નમંડપમાં જોવા જેવી થઈ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ