વાયરલ / 'દરરોજ સાડી પહેરવી પડશે' : વરરાજાના મિત્રોએ દુલ્હન પાસે કરાવ્યો એગ્રીમેન્ટ, જુઓ ખુશ કરી દેતો VIDEO

groom friends sign such an agreement from bride it was written will have to wear saree

ભારતમાં લગ્નની મોસમ ચાલી રહી છે. અત્યારે સોશિયલ મીડિયામાં લગ્નના ઘણા વીડિયો વાયરલ થયા છે. જેમાં વરરાજા-દુલ્હન અને તેના મિત્રોની મજાકનો વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ પસંદ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ