બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : 'ભાઈનું શું થશે' વેડિંગ નાઈટ પહેલાં દુલ્હાની 'મર્દાના ઈજ્જત' માટીમાં મળી, જુઓ દુલ્હને શું કર્યું?

લો મજા / VIDEO : 'ભાઈનું શું થશે' વેડિંગ નાઈટ પહેલાં દુલ્હાની 'મર્દાના ઈજ્જત' માટીમાં મળી, જુઓ દુલ્હને શું કર્યું?

Last Updated: 11:09 AM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંગૂઠીની વિધિ વખતે દુલ્હનની મુઠ્ઠી ખોલી ન શકનાર એક દુલ્હાનો વીડિયો વાયરલ થયો છે.

સુહાગરાત પહેલાં દુલ્હાની મર્દાના તાકાત ફુસ્સ થઈ, હકીકતમાં લગ્ન બાદ પરણીને ઘેર આવેલા કપલે અંગૂઠી વિધિ અદા કરી હતી જેમા દૂધ ભરેલા વાસણમાં અંગૂઠી નાખવામાં આવી અને તે દુલ્હને સૌથી પહેલા શોધી કાઢી અને મુઠ્ઠી વાળીને મૂકી દીધી પછી તેને ખોલાવવા માટે દુલ્હાએ ખૂબ જોર લગાવ્યું તેમ છતાં પણ તે ખોલી શક્યો નહોતો, દુલ્હાએ ખૂબ જોર લગાવ્યું હતું પરંતુ તે ફેલ થયો, આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જે પછી લોકોએ પણ ખૂબ કોમેન્ટ કરી હતી.

લોકોએ ભાઈ સુહાગરાતે તારું શું થાશે

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ એવી કોમેન્ટ કરી કે ભાઈ સુહાગરાતે તારુ શું થાશે, કારણ કે તે પહેલાં જ તારો ફિયાસ્કો થઈ ગયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

groom viral video viral video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ