બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / VIDEO : વર-વધુ આખી રાત ફળો ખાશે! ભાભીએ દિયરનો સુહાગરાતનો બેડ ફળોથી સજાવ્યો, જુઓ ખૂબસુરત વીડિયો
Last Updated: 07:51 PM, 23 April 2025
સુહાગરાતને યાદગાર બનાવવા માટે લોકો યુનિક રસ્તાઓ શોધી કાઢતાં હોય છે. દુલ્હા-દુલ્હનના સુહાગરાતના બેડનો એક અનોખો વીડિયો સામે આવ્યો છે. એક મહિલાએ તેના દિયરનો સુહાગરાતનો બેડ ફક્ત ફળોથી સજાવી દીધો હતો. બેડ ઉપર અને ચારે તરફ દ્રાક્ષ અને સફરજનનો માંડવો જોઈ શકાતો હતો. પોસ્ટ થયા બાદ આ વીડિયો તરત વાયરલ થયો હતો અને લોકોએ તેને દિલથી માણ્યો હતો. સામાન્ય રીતે સુહાગરાતનો બેડ ફૂલોથી સજાવાતો હોય છે પરંતુ અહીં તો ફળોથી સજાવાયો હતો.
ADVERTISEMENT
વીડિયો વાયરલ
ADVERTISEMENT
ફળોથી સજાવેલો સુહાગરાતનો બેડનો વીડિયો વાયરલ થતાં જ લોકો મન મૂકીને જોવા લાગ્યાં હતા અને તેને દિલથી વખાણ્યો હતો. લોકોને આ સજાવટ ખૂબ પસંદ પડી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.