Video / અમદાવાદ આંબલી ખાતે ભાજપના નેતાની દીકરીના લગ્નમાં વરરાજાએ હેલિકોપ્ટરમાં કરી એન્ટ્રી

અમદાવાદના આમલી ખાતે લગ્નમાં વરરાજાની હેલિકોપ્ટરથી એન્ટ્રી થઇ. ગાંધીનગરથી આંબલી હેલિકોપ્ટરમાં જાન આવી. ભાજપ નેતાની દીકરીના લગ્ન છે. જેમાં CM રૂપાણી સહિતની રાજકીય હસ્તીઓ પણ હાજરી આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ