ગ્રીષ્મા હત્યા કેસ / ફેનિલની સજાના દિવસો નજીક! સુરતની કોર્ટમાં થઇ સુનાવણી, 18 સાક્ષીઓની લેવાઇ જુબાની

Grishma murder case, Hearing in Surat's Sessions Court Testimony of 18 witnesses

સુરતની સેશન્સ કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે,  આજે ઘટનાસ્થળે હાજર લોકો અને ખાસ કરીને વીડીયો બનાવનારની જુબાની કોર્ટમાં લેવામાં આવી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ