ગ્રીષ્મા મર્ડર કેસ / રિમાન્ડ પૂરા થતા ફેનિલને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલ મોકલાયો, 23 ફેબ્રુઆરીએ સુનાવણી

Grishma murder case Fenil judicial custody Lajpor Jail surat

સુરતમાં ગ્રીષ્મા વેકરીયા પર ફેનીલ ગોયાણી નામના શખ્સે જાહેરમાં નિર્દયી હુમલો કરી મોત નિપજાવ્યુ હતું. ગ્રીષ્માનું સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું. તો ફેનીલ પર અત્યારે સજા અંગે સખ્ત કાર્યવાહી ધરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ