સુરત / ગ્રીષ્મા હત્યા કેસ : આરોપી ફેનિલના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં કરાશે રજૂ , FSLમાં કરવામાં આવી આ તપાસ

 Grishma murder case Accused Fenil will be produced in court on completion of remand

સુરતના પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસનો મામલો આજે આરોપી ફેનિલના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને ફરી એક વખત કોર્ટમાં રજૂ કરાશે  

બ્રેકિંગ ન્યૂઝ