US Open / દિગ્ગજ રોજર ફેડરર બહાર, 78મી રેન્ક ધરાવતા દિમિત્રોવે હરાવ્યો

grigor dimitrov knocks roger federer out of us open

પાંચ વારના ચેમ્પિયન રોઝર ફેડરર યૂએસ ઓપનથી બહાર થઇ ગયો છે. બુધવારે ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-3 રોઝર ફેડરરને બલ્ગેરિયાના ગ્રિગોર દિમિત્રોવે હરાવ્યો. પાંચ સેટો સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં દિમિત્રોવ સામે સ્વિસ સ્ટારને 3-6, 6-4, 3-6, 6-4, 6-2,થી હારનો સામનો કરવો પડ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ