આંદોલન / ઈન્ટરનેશનલ ફોરમ પર છવાયો ખેડૂતોનો મુદ્દો, રિહાનાના એક ટ્વિટ બાદ અન્ય ગ્લોબલ સેલેબ્રિટી સમર્થનમાં

greta thunberg and licypriya kangujam in support with farmers protest after tweet by rihaanna

ભારતમાં બે મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલનની હવે વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગઇકાલે પોપ સ્ટાર રિહાનાએ આંદોલનને લઈને એક ટ્વિટ કર્યું હતું જે બાદથી હવે વધુ સેલેબ્રિટી આ આંદોલનને લઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ