કાવતરું / ગ્રેટાએ ભારત વિરુદ્ધ ખતરનાક ષડયંત્રનો પ્લાન ટ્વિટ કરીને કર્યો ડિલીટ, કંગનાએ ઉડાવી જોરદાર મજાક

Greta deleted the plan of a dangerous conspiracy against India by tweeting

પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરનારી ગ્રેટા થનબર્ગે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરીને ડિલીટ કર્યુ હતું. જેના પર કંગનાએ પ્રતિક્રિયા આપી છે. 

બ્રેકિંગ ન્યૂઝ