હુમલો / આસામ: ગુવાહાટીના મોલ બહાર ગ્રેનેડ વિસ્ફોટ, અનેક લોકો ઘાયલ

Grenade Blast Outside A Mall In Guwahati, Six Injured

આસામના ગુવાહાટીના વ્યસ્ત ઝૂ રોડ વિસ્તારમાં આવેલ એક જાણીતી શોપિંગ મોલ બહાર ગ્રેનેડ હુમલાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. આ હુમલાને પગલે સ્થાનિક બે લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક જાણકારીમાં બહાર આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ