મોટા સમાચાર / બાંદીપોરામાં પોલીસ પાર્ટીમાં આતંકી હુમલો, 5 પોલીસ જવાનો થયાં જખ્મી, સમગ્ર વિસ્તારનો કર્યો ઘેરાવ

grenade attack in bandipora

ઉત્તરી કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના નિશાત પાર્કમાં શુક્રવારે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંકીને અટેક કર્યો હતો. આ હુમલામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ