લોન્ચ / 34999માં ખરીદો આ બાઇક, ચલાવવા માટે લાયસન્સની નથી જરૂર

Greenvolt Mantis electric bike to launch on 22 December

ઈલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટઅપ કંપની Greenvolt Mobilityએ તેની ઈલેક્ટ્રિક બાઈક Mantisને ધીરે-ધીરે સમગ્ર દેશમાં લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. કંપનીએ આ બાઈકને 'નો ચાલાન' નામ આપ્યું છે. કંપની મેન્ટિસને 22 ડિસેમ્બરે મુંબઈ અને 5 જાન્યુઆરી 2020એ બેંગલુરુમાં લોન્ચ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ