પ્રેરણા / સુરતની આ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓની સજાએ સર્જી હરિયાળી ક્રાંતિ

Green Revolution Veer Narmad South Gujarat University

ક્યારેક કોઈ ભૂલની એવી સજા થતી હોય છે કે પછી એ ભૂલ કાયમ કરવાનું મન થઈ આવે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચરનાં વિદ્યાર્થીઓની આવી ભૂલોનો સરવાળો આજે પરિસરમાં ગ્રીનરી બનીને ઊડીને આંખે વળગી રહ્યો છે. તમને એ સવાલ થશે કે ભૂલ અને આ હરિયાળીને શું લેવાં દેવાં? તો ચાલો ભૂલ અને હરિયાળીનો સંબંધ જાણવા જોઈએ આ રિપોર્ટ.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ