યોજના / મોદી સરકાર લાવી Green Ration Card યોજના, જાણો કોને મળશે લાભ અને શું છે પ્રોસેસ

green ration card scheme how to apply taking 1 rupees kg of grain know where and how to get process

મોદી સરકારના આદેશ અનુસાર હવે દેશના અનેક રાજ્યોએ ગરીબ લોકોને માટે ગ્રીન રાશન કાર્ડ યોજના શરૂ કરી છે. આ યોજનાથી ગરીબ લોકોને એક રૂપિયે કિલો અનાજ મળશે. કેન્દ્ર સરાકરના આદેશ અનુસાર રાજ્ય સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના આધારે અત્યાર સુધી લાભથી વંચિત ગરીબોને ગ્રીન કાર્ડની મદદથી લાભ આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ