સિંગલ યુઝ પ્લાસ્ટિક / પ્લાસ્ટિકમુક્ત ગુજરાત કરવું તો છે, પરંતુ ગ્રીન પ્લાસ્ટિકને ઓળખવાની પ્રક્રિયા લોઢાના ચણા ચાવવા જેવી

Green Plastic testing method and waste plastic classification are the two biggest challenges in plastic ban

પ્લાસ્ટિકના વપરાશ ઉપર રોક લગાવવા માટેના બે સૌથી અસરકારક રસ્તા એક બાયો ડીગ્રેડેબ્લ ગ્રીન પ્લાસ્ટિક અર્થાત જમીનમાં કુદરતી રીતે ભળી જાય તેવા પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ અને બીજું પરંપરાગત પ્લાસ્ટિકનું રિસાઈકલિંગ છે. જો કે આ બંનેનું અમલીકરણ કરવું એ કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ