નિયમ / તો હવે તમારી ગાડીમાં આ સ્ટિકર લગાવવું ફરજિયાત બનશે, 1 ઓક્ટોબરથી લાગુ

Green house stickers mandatory for BS 6 vehicles from 1 October

હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ મેન્યુફૅક્ચરરની તરફથી હવે નવી ગાડીઓના વિન્ડશીલ્ડની અંદર લગાવવામાં આવશે. HSRP હેઠળ એક ક્રોમિયન આધારિત હોલોગ્રામ નંબર પ્લેની ઉપર ડાબે અને આગળ-પાછળ બંને બાજુ લગાવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ