રુઠી કૂદરત / જુનાગઢના લીલી નાઘેરમાં લીલા દુકાળની સ્થિતિ, ખેતર, ગામ અને ઘર બધુ જ પાણીમાં ગરકાવ, ખેડૂતોને માથે મોટી પાયમાલી

Green drought situation in Lili Nagher of Junagadh, farm, village and house all submerged in water, great devastation on...

સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં પાણી ભરાતાં ખેતરો ડૂબ્યા.ખેતરમાં હિલ્લોળા લેતા પાક સંપૂર્ણ ધોવાયા.ખેડૂતો પાયમાલી તરફ.દ્વારકા-ગીર-સોમનાથ,અમરેલી જિલ્લાની સ્થિતિ વિકટ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ