અતિવૃષ્ટી / રાજ્યમાં લીલા દુકાળની શરૂઆત? ખેતીને લાગ્યો કોહવાટ

Green drought heavy rain hits Gujarat Kharif crop monsoon 2019

રાજ્યભરમાં હાલ 138 ટકાથી વધુ વરસાદ પડી ચુક્યો છે. ત્યારે ખેડૂતોએ વાવણી કરેલો પાક વધુ વરસાદને કારણે કોહવાઈ જવાની ભીતિ છે. કૃષિપ્રધાન આરસી ફળદુએ પણ સ્વીકાર્યુ છે કે ગુજરાત પર મેઘો મહેરબાન છે પણ વધુ વરસાદને પગલે લીલા દુકાળની સ્થિતિ સર્જાઈ શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ