ન્યૂ લોન્ચ / આ સ્કૂટર પર મળી રહી છે 18000ની સબ્સિડી, સિંગલ ચાર્જ પર ચાલશે આટલા કિમી

greaves-cotton-launched-ampere-zeal-electric-scooter-in-india-priced-at-rs-66-950

એન્જિનિયરિંગ ક્ષેત્રની સૌથી મોટી કંપની Greaves Cotton એ પોતાનું પહેલુ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યુ છે. Ampere Zeal  સ્કૂટર પર કંપની ફેસ 2 સ્કીમ હેઠળ 18000 રૂપિયાની સબ્સિડી મળી રહ્યા છે. આ સ્કૂટરની ખાસિયત છે કે આ સિંગલ ચાર્જમાં 75 કિમી સુધી ફરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ