#BoycottChina / જો જો ચીનનો બહિષ્કાર કરતા સમયે આ ભૂલ ન કરતા, નહીં તો થઈ શકે ફરિયાદ, અહીં 30 લોકો સામે થઈ છે ફરિયાદ

greater noida fir registered 30 persons protesting chinese mobile company

લદ્દાખની ગલવાન ખીણમાં ચીનની કાયકતાને લીધે દેશમાં ઓક્રોષનું વાતાવરણ છે. લોકો ચીની કંપનીઓનો વિરોધ કરી રહ્યા છે. શનિવારે ગ્રેટર નોઈડામાં મોબાઇલ ફોન બનાવતી ચીની કંપની ઓપ્પોની ઓફિસની સામે હિંદુ રક્ષા દળના ડઝન કાર્યકરોએ દેખાવો કર્યા હતા. જે બાદ પોલીસે હિન્દુ રક્ષા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ ભૂપેન્દ્ર તોમર સહિત 30 લોકો વિરુદ્ધ લોકડાઉન અને કલમ 144 નો ભંગ કરવાનો કેસ નોંધ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ